NEED A DELICIOUS
FOOD & SERVICE?

We offer great food at affordable prices, making your event memorable and enjoyable.

  • Wedding
  • Baby Shower
  • Family Function
  • Funeral
  • Private & Corporate Events
Your every demand and every need is catered....
There Are 5 Reasons To Choose Us
  • Top Notch Quality
  • Affordable Price
  • Best Service
  • Hygiene Maintain
  • Variety of Food
Contact Now For Catering Order

Whether it's a happy celebration or a more serious occasion like a funeral, we've got you covered.

We can create a menu just for you that fits what you want and what you can afford.

દરેક પ્રકારના કેટરિંગના સ્પેશિયાલિસ્ટ
ગુજરાતી
પંજાબી
રાજસ્થાની
ચાઈનીઝ
નાસ્તા
આઈસ્ક્રીમ

સુચના

SWEET એનાઉંસમેન્ટ અમે દરેક વસ્તુ ISI માર્ક પ્રમાણિત, તેમજ સરકાર માન્ય રજીસ્ટર કંપનીના ઉત્પાદનો વાપરીએ છીએ. નોંધ : પાર્ટીની ફર્માઈશ મુજબ તેમને ગમતી ચીજવસ્તુઓ અમે વાપરીને તમારી ઈચ્છા સહર્ષ પુરી કરીશું

Happy Customers

મારી અને મારા પત્નીની મેરીજ એનીવરસરીમાં 400+ વ્યક્તિઓનું કેટરિંગ "બેસ્ટ ફૂડ સર્વિસ" એ ખુબજ ઝડપથી અને સારી ગુણવત્તામાં કર્યું હતું, સાચે તેમની સર્વિસ ટોપ કોલીટીની છે

-યોગેશ શર્મા

મારા 10 વર્ષના દીકરાની બર્થડે પાર્ટીમાં કેક, નાસ્તો અને મેઈન કોર્સ, "બેસ્ટ ફૂડ સર્વિસ" દ્વારા જ કરવામાં આવ્યું હતું, મારા દીકરા અને એના મિત્રોને તમારી સર્વિસ અને ફૂડ દ્વારા ખુશ કરવા માટે ખુબ આભાર.

-નિકુલ પંચાલ

મેં 1000થી વધુ લોકોને ભજન માટે એકઠા કર્યા હતા, અમારા જમણવારનું બધુજ કામ "બેસ્ટ ફૂડ સર્વિસ" એ ખુબ સારી રીતે અને ખુબ ઓછા ભાવમાં કરી આપ્યું, તે બદલ આભાર.

-ભાવેશ ત્રિવેદી

મારી દીકરીના લગનમાં કેટરિંગની વ્યવસ્થા "બેસ્ટ ફૂડ સર્વિસ" એ કરી હતી, અમારા બધા જ મહેમાનોને તેમનું ફૂડ અને સર્વિસ ખુબજ ગમ્યા, સાચે તેમણે મારી લાજ બચાવી લીધી

-અમિત જૈન

Thank you!!

Developed by@JayRai Web